વિદેશમાં ભણવા માટે કેટલો ખર્ચ થાય છે?

જો તમે પણ વિદેશ જઇને ભણવા માંગો તો આ સ્ટોરી તમારા કામની છે

અહીં મુખ્ય દેશોની કોલેજોની ટ્યુશન ફી વિશે માહિતી આપી છે

અહીં આપવામાં આવેલી ખર્ચની માહિતી એક વર્ષ માટેની છે 

USA  રહેવાનો સરેરાશ ખર્ચ : $10,000 – $18,000, ટ્યુશન ફી : $32,000 - $60,000

UK  રહેવાનો સરેરાશ ખર્ચ : $17,000, ટ્યુશન ફી : £11,400 - £32,081

Canada  રહેવાનો ખર્ચ : $11,800 – $15,750, ટ્યુશન ફી : $11,800 – $15,750

Australia   સરેરાશ ખર્ચ : USD 14,290 - 19,288, ટ્યુશન ફી : $10,060 – $35,730

જો તમે પણ વિદેશ જવા માંગતા હોવ તો આ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડશે