રસોડાની આ 9 વસ્તુઓથી ચમકાઓ ચહેરો

મઘને કારણે ત્વચામાં નમી રાખે છે અને ચમક વધારે છે. 

Honey

લીંબુના રસમાં રહેલુ વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવે છે. 

Lemon juice

ઇંડાનું પ્રોટીન ત્વચાને ટાઇટ બનાવે છે અને ટાઇટ પણ કરે છે.

Whites egg

વિટામિન એ અને ઇ ત્વચાને રિપેર કરે છે.

Banana

દહીંનું લેક્ટિક એસિડ ત્વચાને ટાઇટ કરે છે , જેનાથી ત્વચા પરની કરચલીઓ ઓછી થાય છે.

Curd

આ સ્વસ્થ ફેટથી ભરપૂર હોય છે અને ત્વચાને ફરીથી નવી જેવી બનાવે છે.

Avocado

આમા હાઇડ્રેટિંગ અને કૂલિંગ ગુણ ત્વચાની તમામ સમસ્યામાંથી મુક્તિ આપે છે. 

Cucumber

આનાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે અને યુવાન દેખાય છે.

Aloe vera gel

Olive oil

આ એન્ટિઓક્સિડન્ટ અને વિટામિનથી ભરપૂર છે. જેનાથી ત્વચામાં નમી આવે છે.  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)