ચોકલેટનો આ ફેસપેક ચહેરા પર લગાવો અને જુઓ ચમત્કાર

તમને જાણીને નવાઇ લાગશે કે ચોકલેટ તમારી ત્વચા માટે ફાયદાકારક છે

તમે ચોકલેટની મદદથી ફેસપેક પણ બનાવી શકો છો

આજે અમે તમને ચહેરા પર ચોકલેટનો ઉપયોગ કઇ રીતે કરવો તે જણાવીશું

ચોકલેટમાં બ્રાઉન સુગર મિક્સ કરીને લગાવવાથી ડેડ સ્કીન દૂર થાય છે

આ સિવાય આ મિશ્રણ ચહેરા પર સ્ક્રબનું કામ કરે છે. સાથે તમે થોડું દૂધ મિક્સ કરો

1 ચમચી દહીં, બેસન અને ચોકલેટનો પેક બનાવીને પણ ચહેરા પર લગાવી શકાય

આ સિવાય તમે ચોકલેટ પાવડરમાં મધ અને લિંબુનો રસ નાખીને પણ લગાવી શકો છો

આ પેક લગાવવાથી સ્કીન સોફ્ટ અને ચમકદાર બને છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી