OMG! ગાયના છાણ અને માટીમાંથી બનાવ્યું ફ્રીજ
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ એગ્રીકલ્ચર સ્કીલ્સ ડેવલપમેન્ટે કમાલ કરી છે.
આ સંસ્થા ગાયના છાણમાંથી અનેક ઘરવપરાશની વસ્તુઓ બનાવે છે.
હવે આ સંસ્થાએ ગાયના છાણ અને માટીમાંથી મિની ફ્રીજ તૈયાર કર્યું છે, જેની કિંમત 1500 રૂપિયા છે.
ગાયના છાણ અને માટીથી બનેલું આ ફ્રિજ બિલકુલ ઈલેક્ટ્રોનિક મિની ફ્રીજ જેવું લાગે છે.
સંપૂર્ણપણે ગાયના છાણ અને કાદવથી બનેલું હોવાથી, સામાન્ય રીતે આપોઆપ ઠંડુ રહે છે.
પાણી એકત્ર કરવા માટે તેની ઉપર એક ચોરસ બોક્સ બનાવવામાં આવે છે
.
ઉનાળામાં તમે આ ફ્રીજમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખી શકો છો.
આ ફ્રિજની અંદર બે કમ્પાર્ટમેન્ટ છે, જેમાં સામાન રાખી શકાય છે.
ઓર્ગેનીક રીતે બનેલા આ ફ્રિજની કિંમત 1500 રૂપિયા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...