ફ્રીજ સાફ કરવાની સૌથી સરળ રીત, નહીં રહે ઝંઝટ
ફ્રીજનો યુઝ રોજિંદા જીવનમાં ખૂબ જ સામાન્ય છે.
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
દરરોજ યુઝ કરવાથી ફ્રિજ ખૂબ જ ગંદુ થઇ જાય છે.
ફ્રિજ ક્લીન કરતા પહેલા બધો જ સામાન બહાર કાઢીને મૂક
ો.
ફ્રોઝન ટ્રે અને આઇસ ટ્રેને કાડીને ડિશ વોશમાં ધોઇ લો.
રેફ્રિજરેટકની સ્મેલ દૂર કરવા માટે વિનેગરથી સાફ કરો.
કપડામાં એસેંશિયલ ઓઇલ લગાવીને લૂછવાથી પણ દુર્ગંધ દૂર થઇ
જશે.
ડાઘ દૂર કરવા માટે લિક્વિડ સોપનો યુઝ કરો.
ગંદકી તથા ચિકાશ દૂર કરવા માટે બેકિંગ સોડાથી ક્લીન કરો.
બેકિંગ સોડા-લીંબુની પેસ્ટ યુઝ કરો, બેસ્ટ રિઝલ્ટ આપે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી