સુહાના ખાનના 5 ગ્લેમરસ સાડી લુક્સ

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે.

યંગ સ્ટાર કિડ સુહાના ખાનની ફેશન સેન્સ પણ કમાલની છે. 

સુહાનાના વોર્ડરોબમાં સાડીનું ખાસ સ્થાન છે. વારંવાર, તે તેના સાડી લુકમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરે છે. 

સુહાના ટૂંક સમયમાં જ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝ આ વર્ષે 7 ડિસેમ્બરે રિલીઝ થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો