હે મા માતાજી! 5 વર્ષમાં આટલી બદલાઇ ગઇ દયા ભાભી

Circled Dot

દિશા વાકાણી ટીવીની સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે.

Yellow Location Pin
Instagram

disha.vakani

દિશા વાકાણીનો ચહેરો પાછલા 5 વર્ષમાં ઘણો બદલાઇ ગયો છે.

Yellow Location Pin

ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો જોઇને તમને પણ નવાઇ લાગશે.

Yellow Location Pin

દિશા વાકાણીએ હવે ગ્લેમરની દુનિયાથી અંતર જાળવી લીધું છે.

Yellow Location Pin

હાલમાં જ એક ફેન તેને મળવા પહોંચ્યો હતો.

Yellow Location Pin

ફેન્સ દિશા માટે ગિફ્ટ પણ લઇને ગયા હતાં.

Yellow Location Pin

દિશા વાકાણીએ ગિફ્ટ લેવાથી ઇનકાર કરી દીધો અને ફેન્સનો આભાર માન્યો.

Yellow Location Pin

હવે દિશા વાકાણીને જોઇને તમે ઓળખી પણ નહીં શકો.

Yellow Location Pin

મેકઅપ વિના દિશા વાકાણી ખૂબ જ અલગ લાગી રહી છે.

Yellow Location Pin

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો