વર્ષમાં સાવ  બદલાઈ ગયા છે દયાબેન!

5

Circled Dot

દિશા વાકાણી ટીવીની સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલા રહે છે.

Yellow Location Pin
Instagram

disha.vakani

છેલ્લા 5 વર્ષમાં દિશા વાકાણીનો ચહેરો ઘણો બદલાઈ ગયો છે.

Yellow Location Pin

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો.

Yellow Location Pin

દિશા વાકાણી હવે ગ્લેમરની દુનિયાથી ખાસ્સા દૂર થઈ ગયા છે.

Yellow Location Pin

હાલમાં જ અમુક ફેન્સ તેઓને મળવા પહોંચ્યા  હતા.

Yellow Location Pin

ચાહકો દિશા માટે ભેટ પણ લઈને આવ્યા હતા.

Yellow Location Pin

દિશા વાકાણીએ ગિફ્ટ સ્વીકારવાની ના પાડી અને ચાહકોનો આભાર માન્યો.

Yellow Location Pin

હવે દિશા વાકાણીને જોઈને તેઓનાં ફેન્સને પણ નવાઈ લાગે છે.

Yellow Location Pin

દિશા વાકાણી મેકઅપ વગર પણ એકદમ અલગ નેચરલ દેખાય છે.

Yellow Location Pin

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો