Thick Brush Stroke

મહાદેવ સાથે શ્રાવણમાં આ શાકભાજીની પણ બોલબાલા! 

Thick Brush Stroke

રાજસ્થાન પોતાની ખાણી-પીણી માટે જાણીતું છે.

Thick Brush Stroke

શ્રાવણમાં રાજસ્થાન ખાતે એક એવી શાકભાજી ઉગે છે.

Thick Brush Stroke

તેનો સ્વાદ કડવો છે. પરંતુ, સ્વાસ્થ્ય માટે તેના ઘણાં ફાયદા છે.

Thick Brush Stroke

તે કોઈપણ જાળવણી વિના આપમેળે જ ઉગી નીકળે છે.

Thick Brush Stroke

તેને વાડ કારેલા તરીકે ઓળખવામાં આવે છે. 

Thick Brush Stroke

તેને વાડ કારેલા તરીકે ઓળખવામાં આવે છે. 

Thick Brush Stroke

કોઈ એકવાર જો તેની ચટણીનો સ્વાદ ચાખી લે તો તેનો દીવાનો થઈ જાય છે.

Thick Brush Stroke

મુખ્યત્વે અષાઢથી લઈને કારતક સુધી વાડ કારેલાની સીઝન હોય છે.

Thick Brush Stroke

ચોમાસાની સીઝનમાં વાડ કારેલા લોકોને સરળતાથી મળી રહે છે. 

Thick Brush Stroke

વેલા પર રહેલું વાડ કારેલું પાક્યા પછી ફાટી જાય છે. 

Thick Brush Stroke

જેમાંથી તેનું બીજ આપમેળે જમીન પર પડે છે અને તે આપમેળે ઉગવા લાગે છે.

Thick Brush Stroke

તેમાં વિપુલ માત્રામાં ફાઇબર જોવા મળે છે. ઉપરાંત હોમોડાડિસિનનું તત્વ પણ જોવા મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો