જિંદગી નરક થઈ જશે, જો આ દિવસે નખ કાપશો તો

હિન્દુ ધર્મમાં દરેક વસ્તુ સાથે જોડાયેલ ખાસ નિયમ બનાવ્યા છે, નખ કાપવા માટે પણ ખાસ નિયમ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત અને રાતના સમયે ક્યારેય નખ કાપવા જોઈએ નહીં.તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

મંગળવારના દિવસે પણ નખ કાપવાની મનાઈ છે, આ દિવસે નખ કાપવાથી દેવું વધે છે. અને આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.

ગુરુવારના દિવસે નખ કાપવાથી વૈવાહિક સ્થિતિમાં મુશ્કેલીઓ આવે છે. 

શનિવારના દિવસે નખ કાપવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. તેનાથી શારીરિક અને માનસિક કષ્ટ આવે છે. 

રવિવારે નખ કાપવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.

સોમવારે નખ કાપવાનું સારુ માનવામાં આવે છે. તેનાથી તમોગુણથી મુક્તિ મળે છે

બુધવારે નખ કાપવાથી ધનલાભ થાય છે. સફળતાના રસ્તા ખુલે છે. 

શુક્રવારે નખ કાપવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. જીવનમાં ધનનો વધારો થાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો