Thick Brush Stroke

વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજી!

Thick Brush Stroke

આજે અમે તમને વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Thick Brush Stroke

ઔષધીય ગુણોથી ભરપુર આ શાકભાજી વરસાદની સિઝનમાં વધારે જોવા મળે છે. 

Thick Brush Stroke

કંટોલા અથવા કંકોળાથી જાણીતી આ શાકભાજી ઔષધીય ગુણોથી ભરપુર છે.

Thick Brush Stroke

તેને 'સ્વીટ કારેલા' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

Thick Brush Stroke

વરસાદની સિઝનમાં તે ફક્ત 15 દિવસ માટે જ ઉપલબ્ધ હોય છે. 

Thick Brush Stroke

કંટોલા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. 

Thick Brush Stroke

તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે.

Thick Brush Stroke

આ શાકભાજીમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. 

Thick Brush Stroke

કંટોલામાં રહેલા લ્યુટીન જેવા કેરોટોનાઇડ્સ આંખના રોગ, હ્રદય રોગ અને કેન્સરને રોકવામાં મદદ કરે છે.

Thick Brush Stroke

કંટોલાનું તમે શાક બનાવીને અથવા અથાણું બનાવીને ખાઈ શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો