મળો ભારતના પહેલા અંતરિક્ષ યાત્રીને, તેઓ હાલ ક્યાં છે?

રાકેશ શર્મા હાલ ક્યાં છે અને તેઓ કઈ રીતે અંતરિક્ષ યાત્રી બન્યા?

1971માં રાકેશ શર્મા એરફોર્સમાં જોડાયા, ભારત-પાકના 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો

તેમનો જન્મ 13 જાન્યુઆરી 199માં પંજાબમાં થયો હતો

રાકેશ શર્મા 1982માં રશિયા-ભારત અંતરિક્ષ અભિયાનમાં જોડાયા હતા, તેમણે અહીં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ અંતરિક્ષમાં રહ્યા હતા. 

અંતરિક્ષ યાત્રા બાદ તેઓ ભારતીય સેના ફરી જોડાયા અને 1987 સુધી કાર્યરત રહ્યા હતા

આ પછી રાકેશ શર્મા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં જોડાયા હતા

વર્ષ 2021માં તેઓ બેંગ્લુરુની કંપની કેડિલા લેબ્સમાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. 

રાકેશ શર્મા હાલ લાઈમલાઈટથી દૂર તામિલનાડુના કુન્નૂરમાં પત્ની સાથે રહે છે. 

રાકેશ શર્માએ ચંદ્રયાન-3ની સફળતા પર કહ્યું કે, હું પહેલાથી જ ગૌરવાન્વિત ભારતીય છું અને હવે વધુ ગૌરવાન્વિત ભારતીય બન્યો છું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો