Thick Brush Stroke

તૂટી પડો! અહીં સાવ સસ્તામાં મળે છે ડ્રાય ફ્રૂટ્સ

Thick Brush Stroke

શરીરને ઉર્જાવાન રાખવા અને રોગોથી રક્ષણ માટે ડ્રાયફ્રુટ્સ ખૂબ જ લાભદાયક છે. 

Thick Brush Stroke

ડ્રાય ફ્રુટ્સના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. 

Thick Brush Stroke

અમદાવાદના કાલુપુર માર્કેટ ખાતે ડ્રાયફ્રુટ માર્કેટ પણ આવેલું છે. 

Thick Brush Stroke

આ માર્કેટમાં નાના અને મોટા બંને વેપારીઓ છૂટક અને જથ્થાબંધ ડ્રાયફ્રુટ્સ વેચે છે.

Thick Brush Stroke

આ બજારને અમદાવાદનું સૌથી મોટું ડ્રાયફ્રુટ માર્કેટ ગણી શકાય છે. 

Thick Brush Stroke

અહીં વાજબી કિંમતમાં અખરોટ, કાજુ, બદામ, અંજીર અને પિસ્તા સહિત વિવિધ ડ્રાયફ્રુટ્સ મળે છે. 

Thick Brush Stroke

ભેટ આપવા માટે અહીં તેને સુંદર ગિફ્ટ પેકિંગ પણ કરી આપવામાં આવે છે. 

Thick Brush Stroke

અહીં અન્ય બજારોની તુલનામાં ઓછા ભાવે ડ્રાયફ્રુટ મળી રહે છે.

Thick Brush Stroke

આ વિસ્તારમાં ડ્રાયફ્રુટ્સની કિંમતની શરુઆત 500 રુપિયાથી થાય છે. 

Thick Brush Stroke

લોકો તેમજ વેપારીઓ અહીંથી મોટી સંખ્યામાં સૂકોમેવો ખરીદે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો