Credit: AFP

એશિયા કપ 2023માં 5 મોટા રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા

Credit: AFP

એશિયા કપમાં રોહિત સચિન તેન્ડુલકરના રેકોર્ડ તોડી શકે છે

Credit: AP

રોહિત એશિયા કપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

Credit: AP

રોહિત રેકોર્ડથી માત્ર 1 મેચ દૂર, સચિને 1990થી 2012 સુધીમાં એશિયા કપમાં 23 મેચ રમી છે

Credit: AP

એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો ખેલાડી પણ રોહિત બની શકે છે

Credit: AP

જો રોહિત 10 છગ્ગા મારવામાં સફળ થાય તો શાહિદ આફ્રીદીનો 26 છગ્ગાનો રેકોર્ડ તૂટી જશે

Credit: AP

રોહિત આ કપમાં 1000 રન બનાવનારો ત્રીજો બેટ્સમેન બની શકે છે, જેના માટે તેને 255 રનની જરુર છે

Credit: AFP

હાલ પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે

Credit: AP

સચિનના રેકોર્ડથી રોહિત શર્મા માત્ર 226 રન પાછળ ચાલી રહ્યો છે

Credit: AP

રોહિત શર્માના વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કરવા માટે વધુ 163 રનની જરુર છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો