અબાયા શું છે? જેને કારણે આ દેશમાં થયો છે હોબાળો

ફ્રાન્સની સરકારે સ્કૂલોમાં પહેરવાના કપડા અંગે મહત્વનો નિર્ણય કર્યો

સરકારે સ્કૂલોમાં ઈસ્લામિક વસ્ત્ર અબાયા પહેરવા પર રોક લગાવી છે

આ નિર્ણય પર સરકારે કહ્યું કે ડ્રેસ શિક્ષણમાં ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન કરે છે

ફ્રાન્સમાં લાંબા સમયથી અબાયા પહેરવા મુદ્દે વિવાદ સર્જાયો હતો

કહેવાય છે કે ફ્રાન્સની સ્કૂલોમાં અબાયા પહેરવાનું પ્રચલન ઝડપથી વધી રહ્યું છે

આ સાથે શાળામાં વાલીઓ વચ્ચે આ મુદ્દે તણાવની ખબરો પણ સામે આવી હતી

અબાયા મુસ્લિમ મહિલાઓ દ્વારા જાણીતું શરીર ઢાકતું વસ્ત્ર બુરખો છે

માર્ચ 2024માં ફ્રાન્સમાં કોઈ પણ ચિહ્ન દર્શાવતા કપડા પહેરવા પર પ્રતિબંધ લાગ્યો

ફ્રાન્સમાં મહિલાઓને ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ લગાવાયો છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો