Thick Brush Stroke

આ છે સોનાનો ગ્રહ

Thick Brush Stroke

આ ગ્રહ નહીં પરંતુ ક્ષુદ્રગ્રહ અથવા લઘુગ્રહ છે. જે મંગળ અને બુધની વચ્ચે છે. 

Thick Brush Stroke

તે સતત સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.

Thick Brush Stroke

તેનો આકાર બટાકાં જેવો છે.

Thick Brush Stroke

તેનું નામ 16 સાઇકે છે. જે 16મો લઘુગ્રહ છે.

Thick Brush Stroke

તેમાં મોટી માત્રામાં સોનાની ધાતુ જોવા મળી છે.

Thick Brush Stroke

કહેવામાં આવે છે કે, આટલું સોનું ધરતી પર આવી જાય તો સૌ કોઈને કરોડપતિ બનાવી દેશે.

Thick Brush Stroke

તેને 17 માર્ચ, 1852ને ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગૈસ્પારિસે શોધ્યું હતું.

Thick Brush Stroke

તેની પરત લોખંડની બનેલી છે. તેના પર પ્લેટિનમ અને અન્ય ધાતુ પણ છે.

Thick Brush Stroke

ઓક્ટોબરમાં નાસાનું એક મિશન તેની યાત્રા માટે નીકળવાનું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો