અંજીરમાં રહેલા છે ચમત્કારી ગુણ, વજન ઘટશે-હાડકા લોખંડી બનશે

ડ્રાયફ્રુટ્સમાં સૂકા અંજીર ખૂબ જ આરોગ્યપ્રદ છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

અંજીરના ફળને સૂકવ્યા પછી સુકા અંજીર તૈયાર થાય છે.

તેમાં વિટામિન, મિનરલ્સ, આયર્ન, કેલ્શિયમ વગેરે હોય છે.

સુકા અંજીરમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

મેટાબોલિઝમને વેગ મળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

તેમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે રક્ષણ આપે છે.

ફાઇબરથી ભરપૂર હોવાથી સૂકા અંજીર કબજિયાતમાં રાહત આપે છે.

તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને નબળાઈ દૂર કરે છે.

सूखे अंजीर के सेवन से अस्थमा में भी फायदा पहुंचता है