માલામાલ થવાનો ફોર્મ્યુલા! 

હાલ, આધુનિક સમયમાં ગુજરાતના ખેડૂતો પણ મોડર્ન ખેતી તરફ વળ્યાં છે. 

તેવી જ રીતે મહેસાણાના ખેડૂતો પણ રોકડિયા પાકની ખેતી કરતા હોય છે.

આ પાકમાં વધારે અને સારુ ઉત્પાદન મેળવવા ડ્રિપ સિસ્ટમ અને મલચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો. 

મહેસાણાના ખેડૂતે આ પદ્ધતિનો ઉપયોગ કરતાં તે છોડમાં વધારે વૃદ્ધિ નોંધાઈ છે.

મહેસાણાના મનસુખભાઈ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે. 

ખેડૂત પોતાના 3 વીઘામાં મુખ્યત્વે ઘઉં, બાજરી, રજકો અને કપાસની ખેતી કરે છે.

તેમાં વધારે સારુ ઉત્પાદન મેળવવા તેઓ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. 

આ ખેડૂતે એક જ પાકની ખેતીમાં ત્રણ રીત અપનાવી  હતી. 

જેનાથી જાણ થઈ કે, પ્રાકૃતિક ખાતર અને મલચિંગથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થયો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો