ખાલી પેટ હોય તો ભૂલથી પણ ન ખાવા આ સાત ફળ

એસિડિક સાઇટ્રસ ફળો ખાલી પેટે ખાવાથી હાર્ટ બર્ન અને ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે.

કેળામાં મેગ્નેશિયમ વધુ હોય છે અને તે તમારા લોહીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું સંતુલન ખોરવી શકે છે.

અનાનસમાં બ્રોમેલેન એન્ઝાઇમ હોય છે. જેથી તેને ખાલી પેટે ખાવાથી પાચનમાં તકલીફ કરી શકે છે.

MORE  NEWS...

ચહેરા પર ખીલ થાય છે તો આ ઘરેલુ પેસ્ટ લગાવો

ડ્રાય ક્લીનની નથી જરૂરત, ઘરે જ ધુઓ ઉનના કપડાં, નહીં થાય ખરાબ

આ નાનું એવું ફળ કેન્સરથી બચાવશે, હાર્ટને રાખશે કાયમ હેલ્દી

પપૈયામાં પેપેઈન એન્ઝાઇમ્સ હોય છે જેને ખાલી પેટે ખાવામાં આવે છે ત્યારે પેટમાં બળતરા કરી શકે છે.

ટામેટાંમાં રહેલો હાઇ એસિડિટી રેટ ખાલી પેટમાં ગેસ્ટ્રિક રિફ્લક્સ અને હાર્ટબર્નને વધુ ઉત્તેજિત કરી શકે છે.

સફરજનમાં ફાઈબર અને એસિડનું પ્રમાણ વધુ હોય છે જે સવારે એકલું ખાવાથી અપચો થઈ શકે છે.

બેરીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી જો તેને ખાલી પેટે ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

MORE  NEWS...

આ અનોખા ફુલથી ચામડીના રોગ થશે દૂર, ધાધર અને ખરજવામાં ખૂબ કામમાં આવશે

નવરાત્રી પહેલાં ઇન્સ્ટન્ટ ગ્લો જોઇતો હોય તો ઘરે આ વસ્તુથી બનાવો બ્લીચ

ફ્રીજમાં રાખવા છતાં પણ ખરાબ થઇ જાય છે ખાવાની વસ્તુઓ?

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.