પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી

Tooltip

5-6થી 9 સપ્ટેમ્બરમાં વરસાદનો લાભ મળી શકેઃ પરેશ ગોસ્વામી

Tooltip

આ તારીખોમાં ઘણાં ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી

Tooltip

સપ્ટેમ્બર માસની મધ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરાઈ

Tooltip

'3-4 તારીખે સિસ્ટમ તૈયાર થઈને ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે'

Tooltip

'16થી 22 સપ્ટેમ્બરમાં કૂવા-નદીઓ છલકાય તેવો વરસાદ થઈ શકે'

Tooltip

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેચાયો હોવાથી ખેડૂતો ચિંતિત થયા છે

Tooltip

સારા વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર થશે તેવી સંભાવના વ્યક્ત કરી

Tooltip

બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમથી ગુજરાતને લાભ થવાની આગાહી

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો