આ નવા નિયમો તમારી દરરોજની લાઈફ પર પણ અસર કરશે.

આ નવા નિયમો સપ્ટેમ્બરમાં અમલમાં આવ્યા.

30 સપ્ટેમ્બર રૂ.2,000ની નોટો બદલવાની છેલ્લી તારીખ છે.

રેશન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે.

LIC ધન વૃદ્ધિ પોલિસી ફક્ત 30 સપ્ટેમ્બર સુધી જ છે.

બચત યોજનાઓ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર અને PAN સબમિટ કરવું જોઈએ.

બીજું, એડવાન્સ ટેક્સ પેમેન્ટ માટે 15 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે.

1લી સપ્ટેમ્બરે મેરા બિલ મેરા અધિકાર યોજનાની શરૂઆત.

SBI VCare ડિપોઝિટ સ્કીમની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

IDBI અમૃત મહોત્સવ યોજના 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે.

Palm Leaf

આધાર ઓનલાઈન અપડેટ 15 સપ્ટેમ્બર સુધી ફ્રી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.