ડ્રાયફ્રૂટ્સને આ રીતે સ્ટોર કરો, બગડશે નહીં

ડ્રાયફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

બદલાતા હવામાન સાથે ડ્રાયફ્રુટ્સ બગડવાનું જોખમ વધી જાય છે.

વરસાદમાં ભીનાશને કારણે ડ્રાયફ્રૂટ્સ ઝડપથી બગડી જાય છે

ડ્રાય ફ્રૂટ્સને લાંબા સમય સુધી સારા રાખવા માટે તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.

રસોડાના મસાલા સાથે ડ્રાયફ્રૂટ્સ ન રાખવા જોઈએ.

ડ્રાય ફ્રૂટ્સ હંમેશા સૂકી અને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ.

જ્યારે ડ્રાયફ્રુટ્સમાં ભેજનો અનુભવ થાય, ત્યારે તેને ડ્રાય રોસ્ટ કરીને સ્ટોર કરો.

પ્લાસ્ટિક કરતાં કાચની બરણીમાં ડ્રાય ફ્રૂટ્સ સ્ટોર કરવું વધુ સારું છે.

ડ્રાય ફ્રૂટ્સ બગડે નહીં, તે માટે સીધા સૂર્યપ્રકાશથી પણ દૂર રાખવા જોઇએ.