zabbasofficial/Insta

પાકિસ્તાનની સૌથી સુંદર સ્પોર્ટ્સ એંકર

zabbasofficial/Insta

જૈનબ અબ્બાસને પાકિસ્તાનની સૌથી સુંદર સ્પોર્ટ્સ એંકર માનવામાં આવે છે

zabbasofficial/Insta

પાકિસ્તાનની જૈનબ સુંદર હોવાની સાથે-સાથે ઘણી જ સ્ટાઈલિશ પણ છે

zabbasofficial/Insta

જૈનબ અબ્બાસને એશિયા કપ 2023માં ક્રિકેટની વાત કરતી જોવા મળશે

zabbasofficial/Insta

પાકિસ્તાની સ્પોર્ટ્સ એંકર2017માં વિરાટ સાથેના ફોટોથી ચર્ચામાં આવી હતી

zabbasofficial/Insta

જૈનબે જ્યારે વિરાટ કોહલી સાથે તસવીર શેર કરી તો તે ફ્લોપ થયો હતો

zabbasofficial/Insta

જૈનબે અન્ય ક્રિકેટર્સ સાથે પણ તસવીરો શેર કરી તેઓ પણ ફ્લોપ થયા હતા

zabbasofficial/Insta

આ પછી સોશિયલ મીડિયા પર જૈનબ અબ્બાસ ઘણી જ ટ્રોલ થઈ હતી

zabbasofficial/Insta

જૈનબ અબ્બાસ શાનદાર એંકર છે અને પોતાની ફિટનેસનું ખાસ્સું ધ્યાન રાખે છે

zabbasofficial/Insta

પાકિસ્તાની સ્પોર્ટ્સ સાથે જોડાયેલી પર્સનાલિટી ઘણી જ ચર્ચામાં રહેતી હોય છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો