અહીં માત્ર 1500 રુપિયામાં મળે છે ફ્રિજ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ એગ્રીકલ્ચર સ્કીલ્સ ડેવલપમેન્ટે કમાલ કરી છે.

આ સંસ્થા ગાયના છાણમાંથી અનેક ઘરવપરાશની વસ્તુઓ બનાવે છે.

હવે આ સંસ્થાએ ગાયના છાણ અને માટીમાંથી મિની ફ્રીજ તૈયાર કર્યું છે.

ગાયના છાણ અને માટીથી બનેલું આ ફ્રિજ બિલકુલ ઈલેક્ટ્રોનિક મિની ફ્રીજ જેવું જ લાગે છે.

તે સંપૂર્ણપણે ગાયના છાણ અને માટીથી બનેલું હોવાથી, ઓટોમેટિક સામાન્ય રીતે ઠંડુ રહે છે.

પાણીનો સંગ્રહ કરવા માટે તેની ઉપર એક ચોરસ બોક્સ છે.

ઉનાળામાં તમે આ ફ્રીજમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખી શકો છો.

આ ફ્રિજની અંદર બે કમ્પાર્ટમેન્ટ છે, જેમાં વસ્તુઓ રાખી શકાય છે.

ઓર્ગેનીક રીતે બનેલા આ ફ્રિજની કિંમત 1500 રૂપિયા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો