ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે મખાના

મખાના આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક હોય છે

તેમાં હાજર સ્ટાર્ચ ધીમે ધીમે પચે છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે 

મખાના ફાઇબરનો સારો સ્ત્રોત છે જે બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે

તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ તરત નથી વધતુ

મખાનામાં એન્ટી ઓક્સિડેન્ટ્સનું પ્રમાણ વધુ હોય છે 

આ સિવાય તેમાં રહેલા ગુણ ઇંસુલિન સંવેદનશીલતાને વધારે છે

આ સિવાય મખાનામાં સારા પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે

જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને હાર્ટ હેલ્થને પણ સુધારે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી