પેટ સાફ અને મગજ શાંત રાખે છે કેળા!

કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. 

કેળામાં ડાયેટરી ફાઈબર, વિટામિન B6 અને વિટામિન C હોય છે. આ ઉપરાંત, તે પોટેશિયમનો સ્ત્રોત પણ છે.

કેળાને હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

કેળામાં પોટેશિયમની વધુ માત્રા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

કેળા ખાવાથી પાચનતંત્ર પણ યોગ્ય રહે છે.

કેળામાં રહેલ ફાઇબર નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે અને કબજિયાતને રોકવામાં મદદ કરી શકે છે.

કેળાને ઉર્જા માટેનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.

કેળા એ એક ઉત્તમ પ્રી-વર્કઆઉટ નાસ્તો છે.  જ્યારે તમારા શરીરને ઝડપી ઉર્જા વધારવી હોય ત્યારે તમે કેળાનું સેવન કરી શકો છો. 

કેળા ખાવાથી તમારો મૂડ સારો રહે છે અને તણાવ દૂર કરવામાં મદદ મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)