આ રીતે 10 દિવસ સુધી કેળા રહેશે તાજા

કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. જેથી કેળા લાંબો સમય ટકી છે. 

ઘણાં લોકો તેમના દૈનિક આહારમાં કેળાનો સમાવેશ કરે છે.

પરંતુ, કેળા ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે અને તેને ફેંકી દેવું પડે છે.

આજે અમે તમને એ ટ્રિક વિશે જણાવીશું જેથી તમે કેળાને લાંબો સમય તાજા રાખી શકો છો.

આ ટ્રિકનો ઉપયોગ કરવાથી તમારા કેળા 10 દિવસ સુધી પાકી નહીં જાય અને ન તો તેમાં કાળા દાગ પડશે.

કેળાને અન્ય ફળથી સંપૂર્ણપણે અલગ રાખવું જોઈએ. જે ઇથિલિન ગેસનું ઉત્પાદન ઘટાડશે અને કાળા દાગ નહીં પડે.

જ્યારે કેળાને અન્ય ફળની સાથે મુકવામાં આવે તો તે જલ્દીથી પાકી જાય છે. 

તેથી, તમે કેળાને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. 

આ સિવાય કેળાને ધોઈને સુકવી દો અને તેની છાલને કપડાંથી લપેટી લો.

આમ કરવાથી કેળા જલ્દી પાકશે નહીં અને તાજા રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)