એકવારનું રોકાણ અને...

ઉત્તરપ્રદેશના ખેડૂત રાહુલ સિંહ પોતાના ખેતરમાં વાંસની ખેતી કરે છે. 

આ ખેતીમાં એકવાર વાંસની વાવણી બાદ 25 થી 30 વર્ષ સુધી કમાણી થઈ શકે છે. 

વાસંનો પરિપક્વ થયેલો છોડ ખર્ચ કરતાં બમણી આવક કરાવે છે. 

વાંસની ખેતી નિયમ મુજબ કરવામાં આવે તો 30 વર્ષ સુધી કમાણી કરાવે છે. 

વાંસની ખેતી માટે બિયારણ મળતું નથી. તેના છોડ લેબમાં તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં માત્ર થોડી જ લેબ્સ છે જે રાઇઝોમ અને ટિશ્યુ કલ્ચરમાંથી વાંસના છોડ તૈયાર કરે છે.

રાહુલ સિંહે વાંસનો એક છોડ 55 રુપિયામાં મળ્યો હતો.

તેમણે 25 વીઘામાં આ વાંસની ખેતી કરી છે. રાહુલે એક એકરમાં 1000 છોડ સ્થાપ્યાં.

આ ખેતીમાં પહેલા વર્ષે લગભગ 60 થી 70 હજાર રૂપિયા ખર્ચો આવે છે.

ત્યારબાદ સ્વાભાવિક રીતે જ તેનું વાવેતર થતું રહે છે. આ ખેતીમાં વધારે જાળવવી પડતી નથી. 

આ એક એકર કરેલા વાવેતરથી લગભગ અઢી લાખ રૂપિયાની કમાણી કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો