349cc, સિંગલ-સિલિન્ડર, એર-ઓઇલ-કૂલ્ડ એન્જિન જેવા ફીચર્સ
ફરીથી ડિઝાઇન કરેલી હેડલાઇટ્સ, ટેલલાઇટ્સ.
નવું ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.
એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં સિંગલ-ચેનલ ABS છે.
પાંચ કલરમાં ઉપલબ્ધ છે. લાલ, મિલિટરી બ્લેક, સ્ટાન્ડર્ડ મરૂન, સ્ટાન્ડર્ડ બ્લેક, બ્લેક ગોલ્ડ કલર્સ.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.