જન્માષ્ટમી: જાણો આ વર્ષે શા માટે ખાસ છે કૃષ્ણ જન્મોત્સવ

શ્રાવણ વદ અષ્ટમીની તિથિ પર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. 

એ સમયે રોહિણી નક્ષત્ર હતું. ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો.

આ વર્ષે 6 સપ્ટેમ્બર 2023ના રોજ ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી ઉજવવામાં આવશે.

આ દિવસે બુધવાર હતો, આ વર્ષે જન્માષ્ટમી પર ત્રીસ વર્ષ બાદ ગ્રહ નક્ષત્રનો આ વિશેષ્ઠ સંયોગ બની રહ્યો છે.

હિન્દુ પંચાંગ અનુસાર ગ્રહ નક્ષત્રની સ્થિતિ ભગવાન કૃષ્ણની ભક્તિ અને જન્મ માટે શુભ છે.

6 સપ્ટેમ્બર બુધવાર રાત્રે 7.57 વાગ્યા પર અષ્ટમી લાગશે

આવી સ્થિતિમાં, મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગને કારણે, "જયંતી" નામના યોગમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરશે.

આ દિવસે ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં બેઠો હશે અને રોહિણી ચંદ્રની પત્ની છે.

આ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગમાં વિશેષ પૂજા કરી શકાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)