મંગળ ગોચર  3 ઓક્ટોબર સુધી આ રાશિના જાતકોને જલસા 

વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. સાથે જ મંગળ દેવભૂમિ પુત્ર પણ છે.

મંગળ દેવ ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક માનવામાં આવે છે.

મંગળ ગ્રહ જયારે ચાલ બદલે છે ત્યારે એમના સેક્ટરો પર પ્રભાવ પડે છે.  

Thick Brush Stroke

મંગળ ગ્રહએ કન્યા રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને તેઓ 3 ઓકટોબર સુધી કન્યા રાશિમાં રહેશે.

Thick Brush Stroke

એવામાં 3 રાશિના જાતકોની ધન-સંપત્તિમાં અપાર વધારો થશે. આઓ જાણીએ આ રાશિ કઈ છે.

Thick Brush Stroke

મીન: પરિણીત લોકોનું વિવાહિત જીવન ખુશહાલ રહેશે. જેઓ અપરિણીત છે, તેમના લગ્નની વાત થઈ શકે છે.

Thick Brush Stroke

ભાગ્યશાળી રહેશો,અચાનક પૈસા મળવાની પણ શક્યતા છે. પરંતુ તમારે ગુસ્સા પર થોડો સંયમ રાખવો જોઈએ.

Thick Brush Stroke

વૃશ્ચિક: આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. લોન ચૂકવવામાં સફળ રહી શકો છો. કોર્ટના કેસોમાં સફળતા મળવાની સંભાવના છે.

Thick Brush Stroke

મકર: આ સમયે ભાગ્ય તમારો સાથ આપી શકે છે. તેમજ સ્પર્ધાત્મક વિદ્યાર્થીમાં પાસ થઈ શકે છે.

Thick Brush Stroke

ઘર અથવા પરિવારમાં કોઈ ધાર્મિક, શુભ કાર્યક્રમ હોઈ શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)