પાકિસ્તાની 'ચાચા' બન્યા ભારત માટે સૌથી મોટો ખતરો

પાકિસ્તાની 'ચાચા' બન્યા ભારત માટે સૌથી મોટો ખતરો

Tooltip

બાબર-રિઝવાન કરતાં ઇફ્તિખાર અહેમદ ભારત માટે મોટો ખતરો.

Tooltip

પાકિસ્તાનમાં ઈફ્તિખાર અહેમદની ઉંમરને લઈને થતી રહે છે ચર્ચા.

Tooltip

પોડકાસ્ટમાં ઈફ્તિખારની ઉંમર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

Tooltip

ઈફ્તિખાર અહેમદ પાકિસ્તાનમાં 'ચાચા' તરીકે ઓળખાય છે.

Tooltip

પાકિસ્તાન તરફથી મિડલ ઓર્ડરમાં ઈફ્તિખાર અહેમદ બેટિંગ કરે છે.

Tooltip

32 વર્ષીય ઈફ્તિખાર અહેમદ પાકિસ્તાનનો શાનદાર ઓલરાઉન્ડર છે.

Tooltip

એશિયા કપ 2023ની પહેલી જ મેચમાં અહેમદે ધૂમ મચાવી હતી.

Tooltip

નેપાળ સામે 153.52ના સ્ટ્રાઈક રેટથી અણનમ સદી કરી હતી.

Tooltip

ઈફ્તિખાર અહેમદે એશિયા કપમાં પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.