આ છે શાકાહારીઓનું ચિકન

ઝારખંડમાં ખુખડી નામનું શાક  જોવા મળે છે.

તે રાંચીની નજીકના ગામડાઓમાં સાલ વૃક્ષની આસપાસ ઉગાડવામાં આવે છે.

જેને તોડીને ગામડાની મહિલાઓ શહેરમાં વેચવા આવે છે.

ખુકડી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આ શાકભાજી વરસાદની સિઝનમાં જ ઉગે છે. તેનો ભાવ 800 રુપિયે કિલો છે.

રાંચીના હરમૂ નિવાસી પ્રશાંત કહે છે કે, વરસાદની સિઝનમાં ખુખડીનું સેવન જરુર કરે છે.

જે લોકો નોનવેજ નથી ખાતા તેના બદલે આપણે ખુખડી બનાવીને ખાઈ શકાય છે.

તેનો સ્વાદ મટન કે ચિકન જેવો જ હોય છે.તેથી તેને શાકાહારી ચિકન કહેવાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો