INDIA Vs PAKISTAN  ઈશાન કિશને ધોની અને દ્રવિડ બાદ પાકિસ્તાન સામે કમાલ કરી

ઈશાન કિશને પાકિસ્તાન સામે શનિવારે 82 રન બનાવ્યા. 

પાકિસ્તાન સામે ભારતીય વિકેટકિપરના હાઈએસ્ટ સ્કોર

148 -  ધોની, વિશાખાપટ્ટનમ, 2005

113* - ધોની, ચેન્નાઈ, 2012

99 - રાહુલ દ્રવિડ, કરાંચી, 2004

82, ઈશાન કિશન, પલ્લેકેલે, 2023

77* - ધોની, કરાંચી, 2006

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો