જમ્યાં બાદ તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક

ઘણા લોકો જમતી વખતે સાથે પાણીનો ગ્લાસ લઇને બેસે છે

તેમને જમતી વખતે અથવા જમ્યાં બાદ તરત પાણી પીવાની આદત હોય છે

જમ્યા પછી તરત જ પાણી પીવાથી પેટમાં રહેલા ખોરાક સાથે પાણી પણ ભળી જાય છે

આના કારણે પેટના એસિડ અને પાચન એંઝાઇમ પાતળા થઈ જાય છે 

જેના કારણે ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે અને પેટમાં બળતરા થઈ શકે છે

જમ્યા પછી પાણી પીવાથી કેટલાક લોકોને પેટમાં દુખાવો પણ થઈ શકે છે 

આ એટલા માટે છે કારણ કે પાણી પેટમાં ખોરાકને પાતળો કરી શકે છે 

અને તેના કારણે પેટની આસપાસના સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી