આ બેગ છે કે ફોન?
twitter@Honorglobal
ચાઇનિઝ સ્માર્ટફોન બ્રાન્ડ ઑનરે દુનિયાનો પહેલો હેન્ડબેગવાળો સ્માર્ટફોન રજૂ કર્યો છે.
twitter@Honorglobal
આ સ્માર્ટફોન એ તમામ મહિલાઓને પસંદ આવશે. જેને નાનું પર્સ પસંદ છે.
twitter@Honorglobal
હકીકતમાં, આ સ્માર્ટફોનને મહિલાઓ પર્સના રુપે પણ ઉપયોગ કરી શકે છે.
twitter@Honorglobal
કંપનીએ આ સ્માર્ટફોનને Honor V Purse નામ આપ્યું છે.
twitter@Honorglobal
આ એક ફોલ્ડેબલ ફોન છે. જેને મહિલાઓ ખૂબ જ સરળતાથી કેરી કરી શકે છે.
twitter@Honorglobal
તેમાં બેગની જેમ ફેશનેબલ, ઇન્ટરચેન્જ પટ્ટીઓ અને ચેઇન પણ આપવામાં આવી છે.
twitter@Honorglobal
આ સ્માર્ટફોન બંધ થતાં ફક્ત 9mm મોટું રહે છે.
twitter@Honorglobal
એક્સપર્ટનું માનવું છે કે, આ સ્માર્ટફોન ફેશન અને ટેક્નોલોજીનો નવો માર્ગ તૈયાર કરે છે.
twitter@Honorglobal
જોકે, કંપનીએ ફોનને માર્કેટમાં રજૂ ન કરીને IFA 2023માં રજૂ કર્યો છે.
twitter@Honorglobal
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...