આ રીતે દિશા પટણી જેવું થઈ જશે ફિગર 

અઠવાડિયામાં 10-20 મિનિટ રિવર્સ વોકિંગ તમારું માઇન્ડ ફ્રેશ રાખે છે.

આગળની તરફ સીધું ચાલવાથી સ્નાયુઓને સક્રિય કરે છે. જ્યારે પાછળની તરફ ચાલવાથી અન્ય સ્નાયુઓ પર ભાર પડે છે.

જેનાથી પગની નીચેના ઘણાં સ્નાયુઓ એક્ટિવ થાય છે. જેનાથી ઘુંટણનો દુખાવો દૂર થાય છે.

આ રીતે રિવર્સ વોકિંગથી તમારા શરીરનું સંતુલન સારું રહે છે.

જો તમે રિવર્સ વોકિંગ કરો છો તો તે દરમિયાન તમારે વધારે ધ્યાન રાખવું પડે છે.

રિવર્સ વોકિંગ દરમિયાન મગજનું સેરિબેલમ એક્ટિવ રહે છે. જે મગજની કસરત માટે બેસ્ટ છે.

રિવર્સ વોકિંગ તમારા મગજને ફ્રેશ ફીલ કરાવે છે. આ એક્સરસાઇઝ તમને મનને વધુ એકાગ્ર બનાવે છે.

ઊંધું ચાલવાથી હૃદય સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે જે શરીરમાં ઊર્જા વધારે છે.

રિવર્સ વોકિંગથી કરોડરજ્જૂમાં દુખાવો થતો નથી., શરીરની મુદ્રા આકર્ષક બને છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)