WWE સુપરસ્ટાર્સ 8 સપ્ટેમ્બરે ભારતમાં આવશે
વર્લ્ડ હેવી વેઈટ ચેમ્પિયન સેંથ રોલિન્સ (ફ્રિકિંસ) ભારત આવી રહ્યા છે.
wwerollins
Instagram
Instagram
rhearipley_wwe
દિગ્ગજ મહિલા ચેમ્પિયન રિયા રિપ્લે પણ ભારત આવી રહી છે.
Instagram
samizayn
ટૈગ ટીમ ચેમ્પિયન સૈમી જેન અને કેવિન પણ આ લિસ્ટમાં છે.
Instagram
jindal.mahal
જિંદર મહલ, ડૂ મેકઈન્ટાયર, મેટ રિડલ પણ ભારત આવી રહ્યા છે.
મહિલા સુપરસ્ટાર્સ બેકી લિંચ અને નટાલ્યા પણ આવી રહ્યા છે.
wwe
Instagram
8 સપ્ટેમ્બર 2023એ WWE આ ગેમ હૈદરાબાદમાં યોજાવાની છે.
thegreatkhali
Instagram
ભારતના ધ ગ્રેટ ખલી પણ આ ઈવેન્ટમાં જોવા મળી શકે છે.
લગભગ 6 વર્ષ પછી ભારતમાં WWE ઈવેન્ટ યોજાવાની છે.
આ પહેલા છેલ્લે વર્ષ 2017માં WWEની ટીમ ભારતમાં આવી હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...