1 કિલોની સેન્ડવીચ પર બીજી ફ્રી

બાળકોથી લઈને મોટાઓને નાસ્તામાં સેન્ડવિચ ખૂબ જ પ્રિય છે.

અત્યારસુધીમાં તમે અનેક પ્રકારની સેન્ડવિચનો ટેસ્ટ કર્યો હશે.

અમદાવાદના માનસી સર્કલ પાસે 'સેન્ડવિચ બઝ'માં મોગેમ્બો સેન્ડવિચ મળે છે. 

અહીં મોગેમ્બો સેન્ડવિચ ખાવા લોકો મોટી સંખ્યામાં આવે છે.

અમદાવાદના પૂનમબેન આ મોગેમ્બો સેન્ડવીચ બનાવે છે. 

આ મોગેમ્બો સેન્ડવિચ 1 કિલોથી વધુનુ વજન ધરાવે છે. 

4 થી 5 લોકો ખાઈ શકે એવડી મોટી છે આ સેન્ડવીચ. 

14 પ્રકારની અલગ-અલગ વસ્તુથી મોગેમ્બો સેન્ડવીચ બનાવાય છે.

આ દુકાનમાં 70થી વધારે પ્રકારની સેન્ડવિચ તમને ખાવા મળશે. 

આ દુકાન પર સ્પેશ્યલ મોગેમ્બો સેન્ડવિચ પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો