G20 શું છે?
G20 માં દુનિયાનાં
મોટા મોટા માથાઓ
રહે છે હાજર
આર્થિક રીતે શક્તિશાળી દેશોનું
ગૃપ છે G20
G20માં 19 દેશો, 1 યુરોપિયન યુનિયન
20 દેશોના વડાઓ ઘણા મુદ્દાઓ પર
કરે છે ચર્ચા
વૈશ્વિક, આર્થિક, નાણાકીય
મુદ્દાઓ પર
થાય છે ચર્ચા
1999 માં થઈ હતી
G20ની સ્થાપના
આ વર્ષે ભારત પાસે છે
G20 નું અધ્યક્ષપદ