WWE સુપરસ્ટાર્સને મળવાનો શાનદાર ચાન્સ!

વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન સેઠ રોલિન્સ (ફ્રીકિન્સ) ભારત આવી રહ્યા છે.

wwerollins

Instagram

દિગ્ગજ મહિલા ચેમ્પિયન રિયા રિપ્લે પણ ભારત આવી રહી છે.

Instagram

rhearipley_wwe

ટેગ ટીમ ચેમ્પિયન સેમી ઝેન અને કેવિન પણ આ યાદીમાં સામેલ છે.

Instagram

samizayn

જિન્દર મહલ, ડ્રુ મેકઇન્ટાયર, મેટ રિડલ પણ ભારત આવશે.

Instagram

jindal.mahal

ફીમેલ સુપરસ્ટાર બેકી લિંચ અને નટાલ્યા પણ ભારત આવશે.

WWEની આ ઈવેન્ટ 8 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજાશે.

wwe

Instagram

ધ ગ્રેટ ખલી પણ આ ઈવેન્ટમાં દેખાઈ શકે છે.

thegreatkhali

Instagram

લગભગ 6 વર્ષ પછી ભારતમાં WWE ઈવેન્ટ યોજાવા જઈ રહી છે.

છેલ્લી વખત WWEની ટીમ વર્ષ 2017માં ભારત આવી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો