બારમાસીના ચમત્કારિક ફાયદા

બારમાસી આપણાં દેશનો ખૂબ જ સામાન્ય છોડ છે. 

આયુર્વેદમાં પણ આ છોડનું ઘણું મહત્વ રહેલું છે. 

પુણેના ગુરુજી રાજેશ જોશીએ આ અંગે માહિતી આપી છે. 

તંત્ર વનસ્પતિશાસ્ત્રમાં બારમાસીનું ઘણું મહત્વ રહેલું છે.

આ પ્લાન્ટ મૂલાધાર ચક્ર આધારિત કામ કરે છે. 

જ્યારે આ ચક્ર અસંતુલિત થાય છે. ત્યારે પેટ અથવા પગની સમસ્યા અથવા લકવો પણ થઈ શકે છે. 

બારમાસી એકમાત્ર એવો છોડ છે. જે આ ચક્ર પર કામ કરે છે. 

જે લોકોનો ચંદ્ર મજબૂત નથી. તે લોકો સતત માથાના દુખાવાથી પીડાય છે. 

પુણ્યશાળી લોકોની કુંડળીમાં ચંદ્ર બળવાન હોય છે. પરંતુ, તે લોકોને અનિંદ્રાની સમસ્યા રહે છે. 

બારમાસી ચંદ્ર બળનું વર્ચસ્વ ધરાવે છે. તેથી અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી નિષ્ણાતોના અંગત અભિપ્રાયો છે. તેનું અનુકરણ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.)