વાળમાં ઈંડું નાંખવાના 8 જોરદાર ફાયદા

ઇંડામાં પ્રોટીન વિપુલ પ્રમાણમાં હોય છે. જેનાથી વાળને ઘણો ફાયદો થાય છે.

બાયોટિન એ ઇંડામાં જોવા મળતું બી વિટામિન છે જે વાળનો ગ્રોથ વધારે છે.

વિટામિન A, D, અને E, તેમજ ફોલેટ - આ તમામ ઇંડામાં વિપુલ પ્રમાણમાં હોય છે.

શુષ્ક અને ફ્રિઝ વાળને નરમ અને ચમકીલા બનાવવા માટે ઇંડા મદદ કરે છે.

ઇંડાનું પ્રોટીન નુકસાન થયેલા વાળને સુધારી દે છે.

ઇંડાને જ્યારે સ્કેલ્પ ઉપર લગાવવામાં આવે છે ત્યારે તેમા રહેલું સેલેનિયમ એ ખરતા વાળ અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે.

ઇંડા ઉપયોગથી તમારા વાળમાં વધારે વોલ્યુમ આવશે

ઈંડામાંથી તમારા વાળ કુદરતી ચમક મેળવી શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)