Thick Brush Stroke
શું બાઈડને પાસપોર્ટ સાથે રાખવો પડે
છે?
Thick Brush Stroke
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન દરેક વિદેશ પ્રવાસમાં પાસપોર્ટ સાથે રાખે છે.
Thick Brush Stroke
જો બાઈડનનો પાસપોર્ટ ડિપ્લોમેટિક હોય છે જેનો રંગ કાળો હોય છે.
Thick Brush Stroke
તેમનો પાસપોર્ટ ખાસ કરીને તેમની સાથે ચાલી રહેલી ટીમ પાસે હોય છે.
Thick Brush Stroke
આ ટીમ USના વિદેશ વિભાગની હોય છે જે પાસપોર્ટની તપાસ કરાવે છે.
Thick Brush Stroke
જોકે, એ વાત પાક્કી છે કે યુએસ પ્રેસિડેન્ટનો પાસપોર્ટ દિલ્હીમાં ચેક કરાશે.
Thick Brush Stroke
જો બાઈડનની ટીમ પાસપોર્ટ ભારતના અધિકારીઓને તપાસ માટે સોંપશે.
Thick Brush Stroke
તપાસ બાદ સિક્કો લગાવાશે, જેથી પુષ્ટી થાય કે બાઈડન ભારત આવ્યા.
Thick Brush Stroke
જ્યારે બાઈડન અમેરિકા પરત જવા નીકળશે ત્યારે આ પ્રક્રિયા ફરી કરાશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...