ભારતમાં કુલ કેટલી ટ્રેનો અને કેટલા સ્ટેશનો છે?

ભારતમાં દરરોજ ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. 

દેશમાં દરેક દિવસે લગભગ 22,593 ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. 

આમાંથી 13,452 મુસાફર ટ્રેનો અને 9141 માલગાડી ટ્રેનો છે. 

આ બધી ટ્રેનો 7,325 સ્ટેશનોને કવર કરે છે. 

રેલવે માલગાડીથી દરરોજ 20.38 કરોડ ટન માલની હેરફેર કરવામાં આવે છે. 

ભારતમાં બધી ટ્રેનો એક દિવસમાં 67,368 કિલોમીટરનું અંતર કાપે છે. 

દેશમાં કુલ રેલવે રૂટ 63,028 કિલોમીટર છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.