Black Section Separator
Black Section Separator

24 વર્ષનો થયો ક્રિકેટર શુબમન ગિલ

Producer:  Peuli Bakshi

શુબમન ગિલ તેના કૂલ મોડમાં સુંદર જગ્યા પર જોવા મળી રહ્યો છે.

સૌથી યુવા ખેલાડી ચિક શર્ટ કલેક્શનમાં અવ્વલ રહે છે.

આ સ્ટાઈલ અને સ્માઈલ તેના ફેન્સના દિલ જીતી લે છે. 

શુબમન ફેવરિટ ચિક શર્ટ સ્ટાઈલ વગર પણ જોવા મળે છે.

શુભમનની અદાઓમાં મૉડલ જેવી પ્રતિભા પણ જોવા મળે છે.

ડેશિંગ ક્રિકેટર ફેશનેબલ ચિક શર્ટ સાથે અલગ અંદાજમાં.

ફેશનની સાથે ચોકલેટી બોય ગિલને ફોટોગ્રાફીનો પણ શોખ છે. 

બેટ્સમેન શુબમન ગિલની ફેશન તેને વધુ ક્યુટ બનાવી રહી છે

શુબમન ગિલનું વોર્ડરોબ યુવાનોને આકર્ષિત કરનારું છે. 

ગર્લ્સ શુભમન ગિલને તેની અદાઓના કારણે પસંદ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો