ગંદા નખને આ રીતે કરો ક્લીન

White Scribbled Underline

સફાઈ કર્યા બાદ પણ અમુક લોકોના પગના નખ ગંદા દેખાય છે.

White Scribbled Underline

નેઇલ્સ ક્લિનીંગ માટે તમે અમુક ટિપ્સ ફોલો કરી શકો છો. 

White Scribbled Underline

નખ પર ટૂથપેસ્ટ અપ્લાઈ કરો અને તેને રબ કરીને પાણીથી ધોઈ દો.

White Scribbled Underline

ઓરેન્જ જ્યુસમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરીને નખને સાફ કરો.

White Scribbled Underline

પાણી અને શેમ્પૂને મિક્સ કરીને તેમાં પગ નાંખો. બાદમાં ટૂથપેસ્ટથી નખને સાફ કરો. 

White Scribbled Underline

નખને ચમકદાર બનાવવા માટે ઓલિવ ઓયલથી મસાજ કરો.

White Scribbled Underline

ચણાનો લોટ, લીંબુનો રસ મિક્સ કરીને નખ પર લગાવો. થોડીવાર બાદ તેને ધોઈ દો. 

White Scribbled Underline

બેકિંગ સોડાથી નખની સફાઈ કરો, તેનાથી તેની ચમક વધી જશે. 

White Scribbled Underline

નખમાં મજબૂતી લાવવા માટે બદામ તેલથી નખની મસાજ કરો.

White Scribbled Underline

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)