એક્ટ્રેસની નેટવર્થ જાણીને ચોંકી જશો!

ઈશા ગુપ્તા ફિલ્મ એક્ટ્રેસની સાથોસાથ મોડેલ પણ છે. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ઈશા ગુપ્તા રાઝ 3D, જન્નત 2 અને કમાન્ડો 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 

તેની નેટવર્થ 66 કરોડા આસપાસ આંકવામાં આવી છે.

તેની વાર્ષિક આવક 4 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

તેણી દરેક ફિલ્મ માટે 1 થી 2 કરોડ રુપિયા ફી લે છે. 

ઈશા ગુપ્તાની પાસે BMW 5 સીરીઝ 520D અને Superb Sportline AT કાર છે. 

ઈન્સ્ટાગ્રામ પર આશરે 1.5 કરોડ અને ફેસબુક પર તેના 60 લાખથી વધારે ફોલોઅર્સ છે. 

તેની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને જાહેરાતો છે. 

તેણી જ્વેલરી હાઉસ ઑફ હજૂરીલાલની બ્રાન્ડ એમ્બેસેડર છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો