કપડાં લેવા હોય તો અહીં પહોંચી જાવ એશિયાનું સૌથી મોટું માર્કેટ

દેશમાં ઘણી જગ્યાઓ સ્ટ્રીટ શોપિંગ માટે પ્રચલિત છે.

એશિયાનું સૌથી મોટું રેડીમેડ કપડાનું બજાર ગાંધી નગર, દિલ્હીમાં આવેલું છે.

છોકરાઓ માટે સ્ટાઇલિશ કપડાં અહીં સસ્તા ભાવે મળે છે.

ડેનિમ જીન્સ અહીં માત્ર ₹200માં  મળે છે, જ્યારે ડેનિમ શર્ટ્સ  ₹300માં ઉપલબ્ધ છે.

શર્ટ્સ ₹200માં, ટી-શર્ટ્સ ₹100માં અને શોર્ટ્સ ₹80માં ઉપલબ્ધ છે.

અહીં તમે જથ્થાબંધ કપડાં પણ ખરીદી શકો છો.

આ બજાર અઠવાડિયામાં સોમવારે બંધ રહે છે.

અ બજારનું સૌથી નજીકનું  મેટ્રો સ્ટેશન શાસ્ત્રી પાર્ક છે.

અહીં પહોંચવા માટે તમે મેટ્રો સ્ટેશન ગેટ નંબર 2 પરથી રિક્ષા લઈ શકો છો.