હાર્ટને હેલ્ધી રાખવા આ ખોરાકનું કરો સેવન
હૃદયના રોગોથી રાહત મેળવવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જોઈએ.
ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સને આહારમાં સમાવેશ કરવો જોઈએ કારણ કે તે પોષક તત્વોનો ભંડાર છે.
ચાલો જાણીએ ક્યા ડ્રાય ફ્રૂટ્સ વધુ ફાયદાકારક છે.
બદામ પોષક તત્વોની ખાણ છે. તે વિટામિન ઇ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.
તેને આખી રાત પલાળી રાખીને સવારે ખાવું શ્રેષ્ઠ છે.
અખરોટ એન્ટીઓક્સીડેન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.
કાજુ પણ ખૂબ જ પોષક તત્વોથી ભરેલું હોય છે.
આહારમાં તેનો સમાવેશ કરવાથી હૃદય સ્વસ્થ રહેશે.
મગફળી એ વિવિધ વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ છે.
તેમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
પિસ્તામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
તે હૃદયના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભ
જવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)